पुं.
( પિંગળ ) એક વિષમજાતિ માત્રામેળ છંદ. છપ્પય છંદ બનાવવાને વસ્તુ અને ઉલ્લાલની જરૂર પડે છે. તેમાં વસ્તુ છંદની પાંચ જાતિ છે અને ઉલ્લાલની ચાર જાતિ છે: રસઉલ્લાલ, રંગઉલ્લાલ, કામઉલ્લાલ અને શ્યામઉલ્લાલ. આ રસઉલ્લાલમાં ૨૪ ગુરુ અને ૮ લઘુ હોય છે. એક ગુરુ ઘટાડી બે લઘુ વધારી નવો છંદ બને તેવા ૨૫ ભેદ છે. આ છંદમાં કુલ ૫૬ માત્રા હોય છે. ૧, ૫, ૯, ૧૩ માત્રાએ તાલ આવે છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.