पुं.
[ સં. રાક્ષસ ( અસુર ) + વિવાહ ( લગ્ન ) ]
લગ્નના આઠ માંહેનો એક પ્રકાર કન્યાના સંબંધીઓને મારી તેનું છેદનભેદન કરીને રડતી ચીસો પાડતી કન્યાનું ઘરમાંથી બળાત્કારે હરણ કરી જવું તેનું નામ રાક્ષસ વિવાહ કહેવાય છે. શ્રીકૃષ્ણે રુકિરમણીનું આ રીતે હરણ કરી તેની સાથે વિવાહ કર્યો હતો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં