न.
[ સં. રાગ ( આસક્તિ ) + નિમિત્ત ( કારણ ) ]
( જૈન ) આસક્તિનું કારણ. સર્વજ્ઞ ભગવાનનો પૂર્ણ વીતરાગ જ્ઞાનાનંદથી પૂર્ણ છે. તેઓ અહીં આવતા નથી. અધૂરી ભૂમિકામાં સાધકને અનેક પ્રકારનો રાગ રહે છે. તેથી રાગના નિમિત્તનું અવલંબન પણ અનેક પ્રકારે હોય છે. કોઇને શાસ્ત્ર સ્વાધ્યાયની મુખ્યતા હોય, કોઇને વીતરાગની ભક્તિ કે પૂજા તો કોઇને ધ્યાન, સંયમ વગેરેની મુખ્યતા હોય.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ