वि.
[ સં. રાગ ( આસક્તિ ) + ઇન્ ( વાળું ) + વિ ( વગરનું ) + રાગિન્ ( રાગવાળું ) ]
મોહનો ત્યાગ કરેલ; રાગનો ત્યાગ કરેલ; વૈભવનો ત્યાગ કરેલ; ષડશત્રુનો ત્યાગ કરેલ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.