पुं.
કોડીની એક જાતની રમત. તેમાં ચાર રમનાર ચાર કોડીઓ લઇ દાવ નાખે. ત્રણ ચત્તા પડે તો કોટવાલ, ચાર બઠા પડે તો મધરાત, ચાર ચત્તા પડે તો રાજા, વાંસે રહેનાર ચોથો ઢેઢ કહેવાય. તેને રાજા કહે તેટલા ફટકા મધરાત મારે છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ