પું○
જમદગ્નિ ઋષિના પુત્ર પરશુરામ ભાર્ગવ. (સંજ્ઞા.). (૨) ઇક્ષ્વાકુવંશી રાજા દશરથના પુત્ર રામચંદ્ર. (સંજ્ઞા.) (૩) શ્રીકૃષ્ણના મોટા ભાઈ બળદેવ, બળરામ. (સંજ્ઞા.). (૪) (લા.) બળ, તાકાત, શક્તિ. (૫) પ્રાણ, શ્વાસ, જીવ. (૬) માલ, મૂલ્યવત્તા. (૭) પરમેશ્વર. (૮) ઘડિયા, પાડા. (૯) ‘રામ’નું ઉચ્ચારણ કરનાર સાધુ બાવો, રખડતો કે ભટકતો સાધુ. (૧૦) વ્યાજમાં ટકાનો સોળમો ભાગ (જૂની રીતે). (૧૧) ‘શ્રેષ્ઠ’ જેવા અર્થમાં વિ○ તરીકે સમાસમાં:’રામપાત્ર’ વગેરે. (૧૨) મનહરરામ, હરિહરરામ મહેતાએ ‘રામાયણ’ના અનુવાદમાં પ્રયોજેલો એક અપદ્યાગદ્ય નવો છંદ. (પિં.)
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.