स्त्री.
[ અ. ]
એક જાતની પૌષ્ટકિ ઔષધિ. એના ગુંદરમાંથી દંતમંજન બનાવાય છે. આ ઔષધિ દાંત તથા મોઢાનાં બીજાં દરદો માટે વપરાય છે. થૂંક વધારે પ્રમાણમાં નીકળતું હોય તો તે આપવાથી વધારાનો પ્રવાહ બંધ થાય છે. ક્ષયમાં રાત્રે વીર્યસ્ત્રાવ કે પરસેવો આવતો હોય ત્યારે આ ઔષધિ આપવાથી તે બંધ થાય છે. તે જંતુઘાતક છે તેથી લોકો તેનો ધૂપ તરીકે ઉપયોગ કરે છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ