પું○
રૂપાનો એક સિક્કો (પૂર્વે ૧૬ આના ૬૪ પૈસાની કિંમતનો, અત્યારે ૧૦૦ પૈસાની કિંમતનો, હવે કરન્સી નોટના રૂપમાં પણ). (૨) (લા.) ધનસંપત્તિ, સંક્ષિપ્તાક્ષર
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.