स्त्री.
નૃત્યમાં ગતિ ભરવાના સોળ માંહેનો એક મુખ્ય પ્રકાર. તેમાં લકાકબૂતરની માફક કમ્મરથી ઉપરનો શરીરનો ભાગ અવળો વાંકો વાળી એવી તરેહથી નૃત્ય કરવું કે જાણે લકા કબૂતર નાચી રહ્યું હોય. આ નૃત્ય કરવું ઘણું મુશ્કેલ છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.