न.
[ અં. લાઇટ ( પ્રકાશ ) + ઈયર ( વર્ષ ) ]
પ્રકાશની ગતિ પ્રમાણેનું ૫૮૬,૫૬,૯૬,૦૦,૦૦,૦૦ માઈલનું વરસ. પ્રકાશની ગતિ સેંકડના ૧,૮૬,૦૦,૦૦ માઈલની ગણાય છે. તે રીતે એક વર્ષની ગતિ ગણતાં તેને ૩૬૦×૨૪×૩૬૫થી ગુણતાં આવે તેટલા માઈલનું એક લાઈટ ઈયર થાય.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.