न.
એ નામે એક જાતનું રેશમી કાપડ. મુંબઈના સૂતરમાંથી કોળી, વોરાઓ અને ખોજાઓ જુદી જુદી જાતનાં રેશમી કાપડ કે મશરૂ કહેવાય છે તે તૈયાર કરતા. જેવાંકે, પાંચ પટા, આંબાવાડી, લાલાકા, ચીનાઈ, કતારીઆ ચાંદ અને બીરબલશાહી. આ રેશમ મકરાન, મસ્કત અને ઓખા ખાતે ચડતું.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.