पुं.
[ સં. ]
લેખો વગેરેને ચિત્રોથી શણગારનાર માણસ; લેખો ચિત્રથી શણગારનાર માણસ. રવિશંકર રાવળ લખે છે કે, આ ક્ષેત્ર ઘણું વિશાળ છે. તેમાં પણ બીજા અનેક ઉપવર્ગો પાડી શકાય. જેવાં કે, સુરમ્ય રચનાકારો. વસ્તુ ચિત્રકાર, લેખક ચિત્રકાર, સુશોભનકાર વગેરે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.