पुं.
ચોત્રીસ માંહેનો એક ભારતીય સંવત. કશ્મીર વગેરે પ્રદેશમાં ૧૦૦ વર્ષ પૂરાં થયા પછી શતાબ્દીનો આંકડો છોડીને ફરી એકથી આરંભ કરવાનો લોકોમાં પ્રચાર હોવાથી તેને લૌકિકકાલ અથવા લૌકિકસંવત કહે છે. તેનું મૂળ નામ સપ્તર્ષિ સંવત છે અને તે ઈ. સ. ૨૪-૨૫માં શરૂ થાય છે. તેને પહાડી સંવત પણ કહે છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.