લૌકિકદેવ

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

અર્થ :

( જૈન ) દેવોના બે માંહેનો એ નામનો એક પ્રકાર. ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક એ ચાર પ્રકારના દેવ લૌકિકદેવ કહેવાય છે. તે દેવો મનુષ્યની માફક સંસારમાં રહેનારા છે. ચારે ગતિમાં પરિભ્રમણ કરવાવાળા છે. તેઓ રાગ અને દ્વેષવાળા હોય છે, ૧૮ પાપોથી લિપ્ત હોય છે અને ૮ કર્મયુક્ત હોય છે. તે મોક્ષના જીવ નથી. તેઓની ઋદ્ધિસમૃદ્ધિ અહીંની અપેક્ષાએ બહુ જ્યાદા હોય છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects