न.
ગુજરાતમાં સ્વામીનારાયણ સંપ્રદાયનું એક મુખ્ય યાત્રાધામ. અહીંના મંદિરમાં ઈ. સ. ૧૮૨૪માં સહજાનંદ સ્વામીએ પોતે લક્ષ્મીનારાયણની મૂર્તિની સ્થાપના કરેલી. આ મૂર્તિ ઉપરાંત નરનારાયણની અને સ્વામીનારાયણની પોતાની મૂર્તિઓ પણ છે. નારાયણની પોતાની મૂર્તિ પણ હોય છે. તત્વજ્ઞાની બાબતમાં સ્વામીનારાયણ સંપ્રદાયને રામાનુજને વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત માન્ય છે. સેવાનો વિધિ પુષ્ટિમાર્ગને અનુસરતો સ્વીકાર્ય છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં