स्त्री.
કોર્પોરેશન. મોટા શહેરોમાં વરિષ્ઠ શહેરસુધરાઈઓ છે. તેમાં અમુક સભ્યો ચૂંટાઈને આવે છે અને બીજા સભ્યો જુદાં જુદાં મંડળો તરફથી ચૂંટવામાં આવે છે. તેના કામકાજ માટે એક કાયમી સમિતિ નીમવામાં આવે છે. આ સમિતિ શહેરનાં આરોગ્ય, શિક્ષણ અને સુધારણા તરફ ધ્યાન આપે છે. ઉપરાંત સંગ્રહસ્થાનો ચલાવવાં, પુસ્તકાલયો ચલાવવાં વગેરે ફરજોનો પણ સમાવેશ થાય છે. તેના આવકના સાધનરૂપે જમીનવેરો, વાહનવેરો, દીવાબત્તી, ગટર વગેરેના કર અને એવા બીજા કર હોય છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.