વિ○
વધતું જતું. (૨) ઉન્નતિ પામતું, ચડતી પામતું. (૨) પું○ મહાવીર સ્વામી (૨૪ માં તીર્થકરનું નામ). (સંજ્ઞા.) (૩) ન○ ઉત્તર સૌરાષ્ટ્રનું ભોગાવા ઉપરનું એ નામનું પ્રાચીન નગર (વર્ધમાન મહાવીરના નામ પરથી), વઢવાણ. (સંજ્ઞા.) (૪) એ નામનો મકાનનો એક પ્રકાર. (સ્થાપત્ય.)
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં