स्त्री.
વાતજ્વરની તંદ્રા દૂર કરવા તથા ઘેન ઉડાડવા માટે વપરાતું એક જાતનું ઔષધ. આ પ્રયોગ કરવા ત્રણ લીંડી પીપર લઈ તેને દૂધમાં કઢી તે દૂધ અને લીંડી પીપર બંને પી જવાં. પહેલે દિવસે ત્રણ તો બીજે દિવસે છ એમ દરરોજ ત્રણ ત્રણ પીપર વધારવી. દશમે દિવસે ત્રીશ લીંડીપીપર થશે. ત્યારપછી ત્રણ ત્રણ ઘટાડવી. એમ કરવાથી વીશ દિવસની અંદર પાછું ઉતરાશે. આ પ્રયોગને વર્ધમાન પિપ્પલી પ્રયોગ કહે છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ