ન○
પદબંધમાં કડીના અંતભાગના શબ્દોનું નવી કડીના આરંભમાં કડવાને અંતે વળવું એ, ઊથલો, ‘એપિલોગ.’ (૨) મનનું વળવું એ, વૃત્તિ, ‘એટિટ્યૂટ,’ ‘ટેન્ડન્સી’. (૩) દૃષ્ટિ, અભિગમ, અધિગમ, ‘ઍપ્રોચ.’ (૪) નફાતોટાની ઉપરામણી
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.