વસ્તુ

વ્યાકરણ :

ન○

વ્યુત્પત્તિ :

અર્થ :

નાટ્ય, કથા, કાવ્ય વગેરેના મૂળ પ્રસંગ, વૃત્ત, પ્લોટ, ‘કન્ટેન્ટ’ (દ○બા○) (કાવ્ય.). (૨) સ્ત્રી○ ચીજ, પદાર્થ, દ્રવ્ય, ‘મૅટર,’ ‘રિયાલિટી’ (હી○વ્ર○), ‘એન્ટરી’ (આ○બા○). (૩) (લા.) મૂળ ઉદ્દેશ, મતલબ, અર્થભાવ, ‘ફૅક્ટ ફેઇબલ’ (ડો○માં○)

Showing Results from :
Other Results :

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects