વસ્તુસ્વભાવ

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

અર્થ :

( જૈન ) એક જાતનો સ્વભાવ. સમયસારમાં કહ્યું છે કે, ક્રોધ, રાગ, દ્વેષ આદિ હું છું એમ કર્તા થઈ ને રોકાઈ ગયો તેને તેની સાથોસાથ હું જ્ઞાતા છું તેમ માલૂમ પડતું નથી. અહીં તો પહેલે ધડાકે વસ્તુસ્વભાવ જુદા પાડ્યા છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

GL Projects