स्त्री.
એક પ્રકારની અઘરી રમત. તેમાં એક દોરડાને બેવડું કરી બે છેડા પર દોહનાર પોતાના અંગૂઠા ભેરવે અને બેવડો વળેલો છેડો ઊંચે કડામાં થઈ પસાર કરી પોતાના હાથમાં પકડી ખેંચે. એમ કરતાં પગના અંગૂઠા કડા પર અડે તો જ વાઘણદોહી ગણાય. પણ પગ કરતાં માથાવાળા ભાગનું વજન વધારે હોઇ ગુરૂત્વાકર્ષણના નિયમ પ્રમાણે અંગૂઠામાંથી દોરડું સરકી જઈ નીચે પડી જવાય છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.