સ્ત્રી○
વચ્ચે મકાન અને ફરતે ફૂલઝાડ હોય તેવી ફરતે દીવાલ કે વાડવાળી જમીન. (૨) ઉનાળામાં જુવાર, બાજરી વાવેલ હોય તેવું ખેતર. (૩) શહેરમાં જુદી જુદી નાતોનું મિલનના તેમજ ભોજનના સમારંભ કરવા માટેનું પડાળીઓવાળું સ્થાન. (૪) થોડાં મકાનોવાળી દરવાજાબંધ શેરી કે ફળિયું. (૫) (લા.) ફૂલોના જેવી કાગળની ગૂંથણી(વરઘોડાઓમાં ફેરવવામાં આવે છે.)
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ