पुं.
( પિંગળ ) કૃતિની જાતનો એ નામનો એક અક્ષરમેળ છંદ. તેના દરેક ચરણમાં મગણ, ભગણ, સગણ, ભગણ, તગણ, યગણ અને બે ગુરુ એમ વીશ અક્ષર હોય છે. તેમાં દસમા અક્ષર ઉપર વિસામો આવે છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં