पुं.
[ સં. ]
વાનપ્રસ્થનો ધર્મ. તેમાં બ્રહ્મચર્ય પાળવું, ભૂમિ ઉપર સૂવું, જટા રાખવી, મૃગચર્મ ધારણ કરવું, અગ્નિહોમ અને સ્નાન કરવું, દેવતા, પિતૃ અને અતિથિની પૂજા કરવી અને વન્ય આહાર કરવો એ પ્રમાણે વાનપ્રસ્થધર્મ કૌટિલ્યે બતાવેલ છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.