स्त्री.
એક જાતનો વેલો. તેના પાન વાલોળના પાનનાં જેવા ત્રેખડા હોય છે. પાન ૮થી૯ ઇંચ સુધી લાંબા હોય છે. ફૂલ ધારણ કરનારી સળી એક ફૂટ લાંબી હોય છે. તે પર એક પછી એક કલગીની પેઠે ઘણાં ફૂલ આવે છે. તેને બે ઇંચથી ત્રણ ઇંચ લાંબી રૂંછાંવાળી વળેલી શીંગ થાય છે. શીંગનાં રૂંછાને અડવાથી ચળ આવે છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.