न.
નર્મદાના દક્ષિણ તટ ઉપર આવેલ એ નામનું એક તીર્થ. અહીં તવા અથવા તપા નદીનો સંગમ થાય છે. શોભા અત્યંત રમણીય છે. નર્મદા પંચાગમાં લખ્યું છે કે: પ્રયાગરાજના ગંગાજમના સંગમ સમાન અહીંનું માહાત્મ્ય છે. ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ વગેરે બધાં પર્વોમાં અને કાર્તિક પૂર્ણિમાને દિવસે સ્નાન દાનનું અહીં મોટું માહાત્મ્ય છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં