પું○
પૌરાણિક માન્યતા પ્રમાણે સૂર્યના રથની આગળ વેદમંત્ર ભણતા ચાલતા અંગૂઠાની અણીના માપના ૬૦ હજાર ઋષિઓનો સમૂહ. (સંજ્ઞા.) (૨) એ નામનો એક પ્રાચીન વૈષ્ણવ સંપ્રદાય (સંજ્ઞા.). (૩) ન○ એ નામનું એક સંસ્કૃત પુરાણ. (સંજ્ઞા.)
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ