સ્ત્રી○
જ્યાં વિવિધ પ્રકારની વિદ્યાઓના શિક્ષણની વ્યવસ્થા કરી આપવામાં આવી હોય તે તંત્ર, વિશ્વવિદ્યાલય, ‘યુનિવર્સિટી’ (ન○લ○). (૨) અમદાવાદની ગુજરાત રાષ્ટ્રિય વિદ્યાપીઠ. (સંજ્ઞા.)
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.