न.
[ સં. ]
હાથથી પ્રાણાધાન કરવાની રીત; માર્જન ક્રિયાનો એક પ્રકાર. પ્રાણ વિનિમયમાં લખ્યું છે કે: આ ક્રિયા વિધેયના માથાથી પગ સુધી એક અથવા બે હાથથી કરવામાં આવે છે. લાડવો કે દડો પકડ્યો હોય ત્યારે હથેલી જેવો આકાર લે તેવો આકાર હાથને આપી તે હથેલી વિધેયના માથા, છાતી કે પગ સુધી લઈ જવી. હથેલી તથા આંગળીનાં ટેરવાં વિધેય તરફ રાખવાં. પછી આંગળીમાંથી નીકળતો ઓજસ પ્રવાહ વિધેય ઉપર ફેંકવો. આ ક્રિયા વિધાનમાર્જન કહેવાય છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.