પું○, સ્ત્રી○
કરવું એ, ક્રિયા, ‘પ્રોસેસ.’ (૨) વિધાન, ‘એફર્મેશન.’ (મ○ન○) (૩) શાસ્ત્રાજ્ઞા. (૪) કાર્ય કરવાની રીત કે પદ્ધતિ, ‘પ્રોસીજર.’ (૫) સંસ્કારકાર્ય, ‘સેરિમની.’ (૬) પું○ અવશ્ય કરવાનો નિયમ, ધારો. (૭) વ્યવસ્થા. (૮) સંસ્કાર. (૯) બ્રહ્મા. (૧૦) ભાગ્યદેવી. (૧૧) ભાગ્ય
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.