पुं.
( પિંગળ ) ગલિતકની જાતનો એક માત્રામેળ છંદ. તેના દરેક ચરણમાં છ માત્રા પછી જગણ, ચાર માત્રા પછી જગણ અને પછી ચાર માત્રા એમ કુલ બાવીશ માત્રા હોય છે. તેમાં અંતે ગુરુ હોવા જોઈએ. ૨, ૮, ૧૩, ૧૯ માત્રાએ તેમાં તાલ આવે છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.