स्त्री.
( સંગીત ) સ્વરને ત્રણ માત્રા સુધી લંબાવીને બોલાવવો તે. આ વૃત્તિમાં સામવેદના મંત્રો બોલાય છે. અથર્વવેદમાં દ્રુત. મધ્ય અને વિલંબિત એમ ત્રણ વૃત્તિ વપરાય છે પણ દ્રુતવૃત્તિમાં વિશેષ બોલાય છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.