पुं.
એક જાતનું કાંટાળું નાનું ઝાડ તે મૂળ અમેરિકનું વતની છે પણ હાલ ઘણા દેશોમાં ઊગે છે. નદી અને તળાવને કિનારે હિંદમાં કુદરતી બન્યું છે. તે બહુ જલદી વધે છે. ઉપર ઉપરથી કાપતાં વાડ સારી દેખાય છે. તેનાં ફૂલ પીળાં ને સુશોભિત હોય છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.