पुं.
ભારતીય ૩૪ માંહેનો એક સંવત ઈ.સ. ૫૯૩થી શરૂ થયો. વિલાયતી સન બંગાળના ફસલી સનનું બીજું નામ છે. તેનો પ્રચાર ઓરિસ્સા અને બંગાળના કોઈક ભાગમાં છે. એના માસ અને વર્ષ સૌર છે. મહિનાનાં નામ ચૈત્ર આદિ નામ ઉપરથી પાડેલ છે. એનો પ્રારંભ સૌર આશ્વિન એટલે કન્યા સંક્રાંતિથી થાય છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં