સ્ત્રી○
સમઝૂતી, સ્પષ્ટીકરણ, ખુલાસો, વિવેચન, વિવૃતિ, ટીકા, ‘કૉમૅન્ટરી.’ (૨) વિસ્તારથી કથન, ‘એક્સ્પોઝિશન,’ ‘ડિઝર્ટેશન.’ (૩) વિકાસ, ‘એવોલ્યુશન’
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.