न.
[ સં. ]
નિદ્રામાં પડેલ વિધેયને જગાડવા માટે જેનો ઉપયોગ કરવામાં આવે છે તે માર્જનક્રિયા; વિધાન માર્જનથી ઊલટી ક્રિયા. શરીરના આગલા ભાગ ઉપર લંબપાસ કરવામાં આવે છે. તેથી ઊલટી રીતે પીઠ પાછળ કમર આગળથી શરૂ કરી માથા સુધી લઈ જઈને બંને હાથથી આ માર્જન કરવામાં આવે છે. તેથી વિધેય જાગૃત થાય છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.