स्त्री.
વીજળીથી ફાંસી દેવાની ક્રિયા; `ઈલેક્ટ્રોકયુશન`. અમેરિકામાં ફાંસી ઉપર લટકાવવાને બદલે વીજળીની ખુરશી ઉપર અપરાધીને બેસાડવામાં આવે છે. અપરાધીને આ ખુરશી ઉપર બાંધવામા આવે છે. એક વિદ્યુત તાર તેના માથા ઉપર તથા બીજો તેના પગની પીંડીઓ ઉપર મૂકીને જોરદાર વીજળીનો પ્રવાહ ચાલુ કરવામાં આવે છે. માણસને ત્રણ જોરના ધક્કા લાગે છે. તેથી માણસનું તરત મરણ નીપજે છે. તે ઉપરાંત વીજળીના તારને અડવાથી મરણ નીપજે છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ