વિ○
વર્તુલાકાર, ગોળાકાર. (૨) ન○ વર્તુલ, ગોળ આકાર. (૩) વર્તન, આચરણ, ચાલચલગત. (૪) સમાચાર, ખબર. (૫) અક્ષરમેળ કે ગણમેળ છંદ. (પિં.)
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.