स्त्री.
ચોરસ અથવા કાટખૂણા ચોખૂણની એક બાજુને સ્થિર રાખીને તેને ફરતું તે ચોખૂણને એક પૂરું ચક્કર ફેરવતાં જે ઘનાકૃતિ થાય તેને વૃત્તચિતિ કહે છે અને સ્થિર રાખેલી બાજુને તે વૃત્તચિતિનો અક્ષ અથવા ઊંચાઈ કહે છે. વૃત્તચિતિને નળ પણ કહે છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.