વૃત્તા

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

અર્થ :

( પિંગળ ) અગિયાર અક્ષરનો એક અક્ષરમેળ છંદ; રથપદ. આ છંદ ત્રિષ્ટુપ છંદનો એક ભેદ છે. તેના દરેક ચરણમાં બે નગણ, સગણ, ગુરુ અને ગુરુ એમ અગિયાર અક્ષર હોય છે. તેમાં ચોથા અક્ષર ઉપર વિસામો આવે છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects