पुं.
[ સં. ]
( ન્યાય ) એક વસ્તુની માગણી કરતાં તેને લગતી બધી વસ્તુ તેમાં માગી લેવાય તેવી રીતની માગણી. જેમકે, કોઈ એક કુમારી તપ કરતી કરતી ઘરડી થઈ. ઈંદ્રે તેને વર માગવા કહેતાં તેણે માગ્યું કે, મારા ઘણા પુત્રો સોનાનાં વાસણમાં ઘી, દૂધ તથા અન્ન ખાય. આ પ્રમાણે એક વાક્યમાં તેણે પતિ, પુત્ર, ગાય, ધન, ધાન્ય વગેરે બધું માગી લીધું. તેમ એક વસ્તુની માગણીથી કે પ્રાપ્તિથી બધી વસ્તુથી પ્રાપ્તિ થાય તેને માટે આ ન્યાય વપરાય છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.