न.
કવચાં અને બીજી દવાઓનું ચૂર્ણ. આ ચૂર્ણ શક્તિવર્ધક છે. તેની માત્રા ૦।। થી ૧ તોલો છે. તેની બનાવટમાં કવચાં, ગોખરૂ, ધોળી મૂસળી, ધોળા શેમળાનું મૂળ, આમળાં અને ગળો સત્વ એ બધી ચીજો સમભાગે લઈ ને બરોબર સાકર મેળવવી.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.