पुं.
( પુરાણ ) રાધિકાના પિતા વૃષભાનુ. પુરાણાનુસાર તે નારાયણના અંશથી ઉત્પન્ન થયા હતા. તેના પિતાનું નામ સુરભાનુ અને માતાનું નામ પદ્માવતી હતું. તે ગોકુળમાં મોટા સરદાર હતા. પહેલાં તે રાવળ ગામમાં રહેતા હતા. ત્યાં રાધિકાજીનો જન્મ થયો હતો. છેવટે કંસના ઉપદ્રવથી ત્યાંથી બરસાનોમાં જઈ રહ્યા હતા.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.