स्त्री.
[ સં. ]
કોઈ પણ પદાર્થની ગતિના દરેક પળના વેગમાં દરેક પળે થતી વૃદ્ધિ. આગગાડી મથક પરથી ઊપડે છે ત્યારે બહુ ધીમી ચાલે છે, પછી વધારે ઝડપથી અને પછી પૂર ઝડપથી ચાલે છે અર્થાત્ તેનો વેગ વધતો જાય છે. જો વેગ એકસરખી રીતે વધતો જતો હોય તો એક સેકંડમાં જેટલો વેગ વધ્યો હોય તેને વેગવૃદ્ધિ કહે છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં