स्त्री.
શિક્ષણશાસ્ત્રની એ નામની એક પદ્ધતિ. જૂના વખતમાં શેરીની સ્ત્રીઓ ભેગી થઈ કોઈ ભણેલી સ્ત્રી પાસેથી વેણ લઈને ગીત, ધોળ વગેરે શીખતી. તેવી રીતે ગુરુઓ પણ વિદ્યાર્થીને શ્લોક મોઢેથી આપતા ને પાઠ કરાવતા. આ આપણી જૂનામાં જૂની અને કીમતીમાં કીમતી પદ્ધતિ છે. આપણી સાહિત્ય સમૃદ્ધિ અત્યાર સુધી એક વેણથી બીજે વેણે, એક મોંએથી બીજે મોંએ ઊતરી આવેલી છે. નિરક્ષર એવો આપણે દેશ હજી પણ જીવન સંસ્કારિતાના ઘણા અંશો સાચવી રહેલ છે તેનું કારણ આ વેણપદ્ધતિ છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.