पुं.
વેદાદિ આજ્ઞાનુસાર ધર્મ; વેદધર્મ; વેદમાં જણાવેલો એક ધર્મ. ઈશ્વરની ઉપાસના, યજ્ઞ તથા વર્ણવ્યવસ્થા આદિ આનાં મુખ્ય અંગો છે. ઈશ્વરની ઉપાસના ભિન્નભિન્ન રૂપમાં થતી. લગભગ આખા ભારતવર્ષમાં વૈદિકધર્મનો પ્રચાર હતો. બૌદ્ધ અને જૈન ધર્મની ઉન્નતિના સમયમાં વૈદિક અથવા હિંદુ ધર્મ ક્ષીણ થયો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.