न.
[ સં. ]
એ નામે શાક્તદર્શન. આ શક્તિદર્શનનો બૌદ્ધમત સાથે કે શૈવ ભક્તિ સાથે ગુજરાતમાં જૂના કાળમાં પ્રચાર થયો હોય તો એ સંભવિત છે. પણ ઈ. સ. ૧૦૦૦ પહેલાંની કોઈ નિશાની જાણવામાં નથી. ઈ. સ. નવમાં શતક પછી કશ્મીર અને બંગાળમાં પુષ્કળ તાંત્રિક સાહિત્ય ઉત્પન્ન થયું છે. પણ ગુજરાતમાં તો છેક ઈ. સ. ૧૭૨૪ માં ભાસ્કરરાય નામના તાંત્રિકાચાર્યે થઈ ગયાની નોંધ રા.રા. નર્મદાશંકર દેવશંકર મહેતાએ લીઘી છે આ તાંત્રિકાચાર્યે સુરતમાં તાંત્રિક દીક્ષા લીધી હતી.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.