स्त्री.
એ નામની પુરાતની તોપ. આ તોપમાં નીચે પ્રમાણે કોતરવામાં આવ્યું છે; ફઝલ અકાલ, બાદશાહ રણજિતસિંગ બહાદુર બુલંદ ઇકબાલની આજ્ઞાથી તોપ શશબાન જવાહરમલની વ્યવસ્થાથી પાટનગર લાહોરના સુબાસિંગના કારખાનામાં સરદાર તેજસિંગની દેખરેખ તળે સન ૧૮૮૭ વિક્રમીમાં તૈયાર થઈ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.