पुं.
( પિંગળ ) એ નામે એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે અતિશર્ક્કરી છંદનો એક ભેદ છે. તેના દરેક ચરણમાં ભગણ, નગણ, રગણ ને બે સગણ મળી પંદર અક્ષર હોય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.